ડાંડિયો સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી મેડિકલ ચેક-અપ કેમ્પનું આયોજન

ડાંડિયો સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી મેડિકલ ચેક-અપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં નડિયાદ ની પરીઅંશ હોસ્પિટલના ડૉ. અતુલ મકવાણાએ સેવા આપી હતી.

મેડિકલ ચેક-અપ કેમ્પમાં ચેકઅપ કરાવતા લાભાર્થી

નડિયાદ મહાનગરપાલિકાના પૂર્વ પ્રમુખ રંજનબેન તથા ડૉ . અતુલ મકવાણા

કેમ્પમાં મેડિકલ ચેકઅપ કરાવતા નડિયાદ મહાનગરપાલિકા વોર્ડ નં 9 ના પૂર્વ કાઉન્સિલર કાજલબેન

નડિયાદ મહાનગર પાલિકાના પૂર્વ પ્રમુખ તથા યુવા નેતા શ્રી પરીન બ્રહ્મભટ નું અભિવાદન કરતા ટ્રસ્ટ ના પ્રમુખશ્રી શૈલેષકુમાર પટેલ

ફ્રી મેડિકલ ચેક-અપ કેમ્પમાં નડિયાદ મહાનગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરો કાજલબેન, કલ્પેશભાઈ, ભગાભાઇ, પૂર્વ ઉપપ્રમુખ પરીન બ્રહ્મભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *