ડાંડિયો સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ઉદ્ઘાટન પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખશ્રી શૈલેષકુમાર પટેલ દ્વારા ટ્રસ્ટનો મુખ્ય ઉદેશ્ય સમજાવ્યો હતો. સાથે ભગતસિંઘ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલના પ્રમુખ શ્રીમાન અલ્પેશ પુરોહિત તથા નડિયાદ કોંગ્રેસ પ્રમુખ શ્રીમાન હાર્દિક ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
