રક્ષાબંધનના શુભ દિવસે ટ્રસ્ટ ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન ભગતસિંઘ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલના પ્રમુખ શ્રીમાન અલ્પેશ પુરોહિત, નડિયાદ કોંગ્રેસ પ્રમુખ શ્રીમાન હાર્દિક ભટ્ટ, જે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સ ના પ્રિન્સિપાલ શ્રીમાન અપ્લેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ટ્રસ્ટના પ્રમુખશ્રી શૈલેષકુમાર પટેલ દ્વારા જે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સ ના પ્રિન્સિપાલ શ્રીમાન અપ્લેશ પટેલનું પુષ્પગુચ્છ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.

ટ્રસ્ટના ઉપપ્રમુખશ્રી વિજયસિંહ રાઠોડ દ્વારા નડિયાદ કોંગ્રેસ પ્રમુખ શ્રીમાન હાર્દિક ભટ્ટનું પુષ્પગુચ્છ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.

ટ્રસ્ટના ખજાનચી શ્રી સંજયભાઈ ચૌહાણ દ્વારા ભગતસિંઘ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલના પ્રમુખ શ્રીમાન અલ્પેશ પુરોહિતનું પુષ્પગુચ્છ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.

દિવ્યબાલા પટેલ દ્વારા પુષ્પગુચ્છ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.

ઉપસ્થિત મહેમાનો







સમારંભ નું સંચાલન હાર્દિક દેવાકિયાએ કર્યું હતું.
સમારંભના અંતે જરૂરિયાત મંદોને ભોજન આપવામાં આવ્યું હતું.





